📖

રૂહે માહે રમઝાન

સપોર્ટ અને મદદ

અમારો સંપર્ક કરો

એપ સંબંધિત કોઈ પણ પ્રશ્ન, સૂચન અથવા સમસ્યા માટે અમને સીધો ઈમેલ કરો. અમે શક્ય તેટલી વહેલી તકે જવાબ આપીશું.

સામાન્ય રીતે 1-2 દિવસમાં જવાબ મળે છે.

વારંવાર પુછાતા પ્રશ્નો

એપમાં કઈ કઈ સામગ્રી ઉપલબ્ધ છે?

પ્રસ્તાવના, ફ્ઝીલત, દુઆ, આમાલ, તિલાવત અને એઅતેકાફ — બધું ગુજરાતી અને અરબીમાં ઉપલબ્ધ છે.

મનપસંદ (Favorite) સામગ્રી કેવી રીતે સેવ કરવી?

કોઈ પણ દુઆ કે આમાલ ખોલીને ઉપર આપેલ ★ આઇકન પર ટેપ કરો — એ તમારા મનપસંદ વિભાગમાં સેવ થઈ જશે.

ડાર્ક મોડ અથવા ફોન્ટ સાઇઝ કેવી રીતે બદલવી?

સેટિંગ્સ મેનૂમાંથી લાઈટ/ડાર્ક થીમ પસંદ કરી શકાય છે, અને ફોન્ટ સાઇઝ સ્લાઇડર વડે વાંચવા માટે અનુકૂળ કરી શકાય છે.

એપ ઓફલાઇન કામ કરે છે?

હા, એક વાર સામગ્રી લોડ થઈ ગયા પછી ઈન્ટરનેટ વગર પણ વાંચી શકાય છે.